ઉપર જણાવેલા રુપિયા તેમણે પોસ્ટ ઓફિસ અને વીમા પોલિસીમાં રોકાણ કર્યા છે. રાહુલ ગાંધી પાસે 3,81,33,572 રૂપિયાનું મ્યુચ્યુઅલ ફંડ છે
રાહુલ ગાંધી પાસે કોઈ ઘર નથી, જો કે, ગુરુગ્રામમાં તેમના નામે બે કોમર્શિયલ બિલ્ડિંગ છે અને તેની કિંમત 9 કરોડ રૂપિયાથી વધુ છે.