Gujarati NewsPhoto galleryThe electricity bill of the house is being consumed very high, check electricity meter Red light
ઘરની વીજળીનું બિલ વપરાશ કરતા આવી રહ્યુ છે ખૂબ જ વધારે, મીટરમાં હોઇ શકે છે આ પ્રોબ્લેમ
વારંવાર વીજ પુરવઠો અને બીલ વધવાના ઘણા કારણો હોઈ શકે છે. આમાંથી એક કારણ વીજળી મીટરમાં ખામી હોઈ શકે છે. મીટર ખરાબ થવાને કારણે માત્ર વીજળીનું બિલ જ નહીં, પરંતુ તમારે પાવર કટ જેવી સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. વીજળીમાં કોઈ સમસ્યા હોય તો મીટર તપાસવું જોઈએ.