Gujarati NewsPhoto galleryThe company got a big job of installing 1100 solar pumps the stock reached intraday high Share Market
Government Big Order : કંપનીને મળ્યું 1100 સોલાર પંપ લગાવવાનું મોટું કામ, ઈન્ટ્રા ડે હાઈએ પહોંચ્યો શેર, 1 વર્ષમાં પૈસા કર્યા બમણા
કંપનીને ઉત્તર પ્રદેશ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ ઓથોરિટી (UPNEDA) તરફથી “કુસુમ કમ્પોનન્ટ C-1 સ્કીમ” હેઠળ 1100 ગ્રીડ કનેક્ટેડ એગ્રીકલ્ચર પંપનો ઓર્ડર મળ્યો છે. કંપનીના શેરમાં આજે એટલે કે 30 ડિસેમ્બરના રોજ અપર સર્કિટ લાગી છે. 1 વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 100 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.