43 વર્ષનો ધનુષ 230 કરોડની પ્રોપર્ટીનો માલિક, 150 કરોડના આલિશાન ઘર જુઓ ફોટો

સાઉથ સુપરસ્ટાર ધનુષ 28 જુલાઈના રોજ પોતાનો 43મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તો આજે આપણે સાઉથથી લઈ બોલિવુડ અને હોલિવુડમાં પોતાનું નામ કમાનાર ધનુષની સંપત્તિ અને નેટવર્થ તેમજ આલીશાન ઘર વિશે જાણીશું.

| Updated on: Jul 29, 2026 | 9:44 AM
1 / 7
  ભારતીય સિનેમામાં જ્યારે પણ બેસ્ટ એક્ટિંગ અને સ્ટાઈલિશ લુકની વાત આવે તો ધનુષનું નામ અભિનેતાઓમાં સૌથી પહેલા આવે છે. પોતાની સાદગી અને અસાધારણ અભિનય ક્ષમતાથી તમિલ સિનેમા, બોલિવુડ અને હોલિવુડ સુધી પોતાની ધાક જમાવી છે. સાઉથ સુપરસ્ટાર ધનુષ 43 વર્ષનો થયો છે.

2 / 7
 ધનુષનું સાચું નામ વેંકટેશ પ્રભુ કસ્તુરી છે. ધનુષ બાળપણથી શેફ બનવા માંગતો હતો પરંતુ તેના મોટાભાઈ અને ફેમસ નિર્દેશક સેલ્વારાધવને તેને ફિલ્મમાં આવવા માટે પ્રેરિત કર્યો હતો. ત્યારબાદ તેમણે એક્ટિંગમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું અને મોટું નામ કમાયું.

3 / 7
ધનુષે વર્ષ 2022માં પોતાના પિતા કસ્તુરી રાજાની ફિલ્મ થુલ્લુવાધો ઈલમઈ થી એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ તેમણે યારાદી ની મોહિની,પોલાધવન સહિત અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું હતુ. 2011માં તેનું ગીત વાય ધિસ કોલાવેરી ડી યુટ્યુબ પર 100 મિલિયન વ્યુનો આંકડો પાર કરનાર પહેલું ભારતીય ગીત બન્યું હતુ.

4 / 7
તમને જણાવી દઈએ કે, ધનુષે 2013માં ફિલ્મ રાંઝણાથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. જેના માટે તેને ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યુ એવોર્ડ મળ્યો હતો. માત્ર એક્ટિંગ જ નહી પરંતુ ધનુષ બિઝનેસની દુનિયામાં પણ ખુબ એક્ટિવ છે. પોતાની પ્રોડક્શન કંપની પણ છે.

5 / 7
 એક રિપોર્ટ મુજબ ધનુષની નેટવર્થ અંદાજે 230 કરોડ રુપિયા છે. ધનુષનું ઘર ચેન્નાઈના પોએસ ગાર્ડનમાં છે. જે શહેરનો સૌથી મોંઘો વિસ્તાર માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ મુજબ અહી ચાર માળના બંગલાની કિંમત અંદાજે 150 કરોડ રુપિયા છે.

6 / 7
ધનુષ એક ફિલ્મ માટે અંદાજે 20 થી 35 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. એક્ટિંગ સિવાય તે નિર્દેશક,નિર્માતા,લિરિસ્ટ અને સિંગર પણ છે. લક્ઝરી કાર પણ છે. ધનુષે 18 નવેમ્બર 2004ના રોજ રજનીકાંતની દીકરી સાથે લગ્ન કર્યા હતા.

7 / 7
બંને 2 બાળકોના માતા પિતા છે. કપલે 2022માં છુટાછેડા લેવાની જાહેરાત કરી હતી. નવેમ્બરમાં કોર્ટે છુટાછેડાની મંજુરી આપી હતી. (all photo: PTI, AI)

Follow Us