સ્વપ્ન સંકેત: નીંદરમાં તમને ઝાંઝરી કે પશુ-પ્રાણીઓના અજીબો-ગરીબ અવાજો સંભળાયા છે? જાણો શું સંકેતો આપે છે

સ્વપ્ન સંકેત: આવું તમારી સાથે ઘણી વખત બન્યું હશે જ્યારે તમને અચાનક કોઈ વિચિત્ર અવાજ સંભળાયો હશે. મોટાભાગના લોકો અચાનક સંભળાતા આ અવાજોને અવગણે છે પરંતુ જો રાત્રિના શાંતિમાં આ જ અવાજ સંભળાય તો બધા ડરી જાય છે. આ અવાજો અચાનક સંભળાય છે અને પછી અચાનક બંધ થઈ જાય છે. ઘણા લોકો ડરી જાય છે અને રૂમની લાઇટ ચાલુ કરી દે છે.

| Updated on: Apr 14, 2025 | 10:38 AM
4 / 6
શિયાળ કે બિલાડીનો અવાજ: શિયાળ કે બિલાડીના રડવાનો અવાજ સાંભળવો શુભ માનવામાં આવતો નથી. એવું કહેવાય છે કે જો તમે ક્યારેય રાત્રે નીંદરમાં અથવા તો બહાર શિયાળનો રડવાનો અવાજ સાંભળો છો, તો તે સૂચવે છે કે તમારા પરિવારમાં કોઈનું મૃત્યુ થવાનું છે અથવા કોઈ અકસ્માત થવાનો છે.

5 / 6
કૂતરાના અવાજો: જો તમને રાત્રે કૂતરાનો રડવાનો અવાજ સંભળાય તો તમારે સમજવું જોઈએ કે તમારા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા અથવા દુષ્ટ આત્માનો ત્રાસ છે, કારણ કે ફક્ત કૂતરો જ દુષ્ટ આત્માને જોઈ શકે છે.

6 / 6
આ ધ્યાનમાં રાખો: એવું કહેવાય છે કે જો તમને આવો અવાજ સાંભળો અથવા આવો કોઈ ભાસ થાય તો ક્યારેય તે અવાજને ફોલો કરવો નહીં. તમારે આ અવાજો વિશે ફક્ત તમારા પરિવારના સભ્યો અથવા કોઈ વડીલને જ કહેવું જોઈએ. (Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)