
રૈના અને પ્રિયંકા ચૌધરીના લગ્ન 3 એપ્રિલ, 2015 ના રોજ થયા હતા. બંનેને બે બાળકો ગ્રેસિયા અને રિયો છે.

પ્રિયંકા ચૌધરીએ બી.ટેક ડિગ્રી મેળવી છે. તે એક એનજીઓ પણ ચલાવે છે.

પ્રિયંકા ચૌધરી એક આઇટી પ્રોફેશનલ હતી. તેણીએ વિપ્રો, આઇએનજી, એક્સેન્ચર જેવી કંપનીઓમાં કામ કર્યું છે.

પ્રિયંકા ચૌધરી હવે પોતાનો વ્યવસાય ચલાવે છે. તે એક બેબીકેર કંપનીની માલિક છે.