Surat Richest Area : સુરતનો સૌથી મોંઘો વિસ્તાર કયો ? જ્યાં અમીર લોકો રહે છે..

સુરતનું એક લક્ઝરી વિસ્તાર, ડુમસ અને કેનલ રોડની નજીક આવેલું છે. અંદાજિત ₹4,500 થી ₹6,500 પ્રતિ ચોરસ ફૂટના ભાવ સાથે, તે શહેરનું સૌથી મોંઘું રહેઠાણ છે.

| Updated on: Jul 16, 2025 | 4:14 PM
1 / 7
સુરતનું લક્ઝરી ગેટવે, ડુમસ અને કેનલ રોડ પર વસેલો આ વિસ્તારમાં વૈભવી જીવનશૈલી અને સુવિધાઓનો ઉમદા સંયોગ છે.

2 / 7
અહીંના ફલેટોના દર ₹4,500 થી ₹6,500 પ્રતિ ચોરસ ફૂટ સુધી જાય છે, જે એને શહેરની સૌથી મોંઘી રેસિડેન્શિયલ એરીયા બનાવે છે.

3 / 7
અહીંના રહેવાસીઓને ઉચ્ચ સ્તરની સુવિધાઓ મળે છે. ઈલિટ સ્કૂલ્સ, ઉચ્ચ ગુણવત્તાવાળા હોસ્પિટલ્સ અને VR સુરત જેવા મોલ.

4 / 7
વાત છે સુરતના વેસુ વિસ્તારની જે એરપોર્ટથી માત્ર ~5 કિમી દૂર છે અને સુરત-ડુમસ હાઈવેની નજીક હોવાથી શાનદાર કનેક્ટિવિટી ધરાવે છે.

5 / 7
અહીંના કેનલ રોડ પરનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ વેસુને વૈભવી હોવા છતાં લોકલ સ્વાદના અહેસાસથી ભરપૂર બનાવે છે.

6 / 7
રીઅલ એસ્ટેટ ડેવલપર અહીં ભવ્ય વિલ્લા, ગેટેડ કોમ્યુનિટી અને હાઈ-રાઇઝ બિલ્ડિંગ્સ દ્વારા નવી ઓળખ આપી રહ્યા છે.

7 / 7
ટૂંકમાં કહીએ તો – ઊંચી કિંમત, શ્રેષ્ઠ સુવિધાઓ અને ભવ્ય ડિઝાઇન સાથે વેસુ સુરતનું સૌથી ધનિક અને એલિટ વિસ્તારોમાંનું એક છે.