સુરતના ત્રણ સૌથી પોશ વિસ્તાર કયા છે ? જાણી લો નામ

|

Oct 25, 2024 | 5:44 PM

સુરત ગુજરાતના સૌથી ધનિક શહેરોમાંનું એક છે. સુરતને ડાયમંડ સિટી અને સિલ્ક સિટી પણ કહેવામાં આવે છે. ત્યારે તમને એવું જાણવાનું જરૂર ગમશે કે સુરતના 3 સૌથી પોશ વિસ્તાર કયા છે.

1 / 5
સુરત દેશના સૌથી સ્વચ્છ શહેરોમાંનું એક છે. આ શહેરને ગ્રીન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે.

2 / 5
સુરતને વિશ્વનું સૌથી મોટું હીરા ઉત્પાદન કેન્દ્ર ગણવામાં આવે છે. પરંતુ તમને આજે જણાવીએ કે સુરતના 3 સૌથી અમીર વિસ્તાર ક્યા છે?

3 / 5
વેસુ સુરતના સૌથી પોશ વિસ્તારો પૈકીનું એક છે. આ વિસ્તાર સુરત-ડુમસ રોડ સાથે પશ્ચિમ સુરતમાં આવે છે. આ વિસ્તાર ડુમસ, અડાજણ જેવા સુરતના મુખ્ય સ્થળોની નજીક છે. સુરત એરપોર્ટ અહીંથી માત્ર 5 કિમી દૂર છે. વેસુથી સુરત રેલ્વે સ્ટેશન 13 કિમી દૂર છે. આ વિસ્તાર શહેરના અન્ય ભાગો સાથે રસ્તાઓના નેટવર્ક દ્વારા જોડાયેલ છે.

4 / 5
આ વિસ્તાર દક્ષિણ-પૂર્વ સુરતમાં આવેલો છે. અડાજણ, ભાથા અને કતારગામ જેવા વિસ્તારો અહીંથી નજીકમાં છે. સુરત એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન બંને અહીંથી ખૂબ જ નજીક છે. પાલ ગામ અને તેની આસપાસ સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ, રિદ્ધિ વિનાયક મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, મયુર હોસ્પિટલ, દિલ્હી પબ્લિક સ્કૂલ, સરદાર પટેલ સ્કૂલ, સેન્ટ્રલ મોલ, ઈસ્કોન મોલ ​​વગેરે આવેલી છે.

5 / 5
અડાજણની ગણતરી પણ સુરતના પોશ વિસ્તારોમાં થાય છે. આ વિસ્તાર પશ્ચિમ સુરતમાં આવે છે. તે વેસુ અને પાલ ગામ બંનેની નજીક આવે છે. અડાજણ અને તેની આસપાસ ઘણી હોસ્પિટલો, શાળાઓ અને મોલ સુવિધાઓ છે.

Next Photo Gallery