
GlaxoSmithKline Pharmaceuticals Limited: 2600ના આ શેર પર 3003ની ટાર્ગેટ પ્રાઈઝ આપવામાં આવી છે. જો આ એક વર્ષ દરમિયાન આ શેરના ભાવ વધે છે તો 34%ના મોટા વધારા સાથે ભાવ 3500ની નજીક પણ પહોંચી શકે ની સંભાવના છે પણ જો ભાવ ઘટે છે તો 3%ના ઘટાડા સાથે 2500 સુધી શકે છે, હવે આ શેર ખરીદવો જોઈએ કે નહીં તે અંગે એક્સપર્ટની રાય જાણીએ

આ શેર પર 4 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 2 અનાલિસ્ટ આ શેર પર Strong Buyની રાય આપી રહ્યા છે. જ્યારે બીજા 2 અનાલિસ્ટે આ શેરને Hold કરવા અંગે પોતાની રાય આપી છે.

Aavas Financiers Ltd: આવાસનો આ શેર 1569 રુપિયા પર હાલ ચાલી રહ્યો છે. આ શેરની ટાર્ગેટ પ્રાઈઝ 1921 આપવામાં આવી છે. અહીંથી જો આ શેર વધે છે તો 36%ના મોટા વધારા સાથે ભાવ 2,142 રુપિયા પર પહોંચી શકે છે પણ જો ભાવ ઘટ્યા તો 3%ના ઘટાડા સાથે ભાવ 1509 રુપિયા પર આવી શકે છે. હવે આ શેર ખરીદવા અંગે ચાલો જાણીએ એક્સપર્ટની રાય

આ શેર પર 21 અનાલિસ્ટે પોતાની રાય આપી છે તેમાંથી 11 અનાલિસ્ટ આ શેરને Strong Buy કરવા અંગે જણાવી રહ્યા છે. આ સિવાય બીજા 6 અનાલિસ્ટ પણ આ શેર Buy કરવા પર પોતાની રાય આપી રહ્યા છે. આ શેર પર 3 અનાલિસ્ટે Holdની રાય પણ આપી છે જ્યારે 1 જ અનાલિસ્ટે આ શેરને sell કરવા અંગે જણાવ્યું છે.

Avanti Feeds Limited: 807ના આ શેર પર 925 રુપિયાની ટાર્ગે પ્રાઈઝ આપવામાં આવી છે. આ શેર જો અહીંથી વધે છે તો 40%ના મોટા વધારા સાથે ભાવ 1130 રુપિયાની આસપાસ પહોંચી શકે છે.હવે આ શેર ખરીદવો જોઈએ કે નહીં ચાલો જાણીએ એક્સપર્ટની રાય

આ શેર પર 4 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 2 અનાલિસ્ટ આ શેરને strong buyની રાય આપી રહ્યા છે જ્યારે બીજા એક અનાલિસ્ટ પણ આ શેરને Buy કરવા અંગે જણાવી રહ્યા છે. આ સિવાય 1 અનાલિસ્ટ આ શેરને Sell કરવા અંગે પોતાની રાય આપી છે.