
Global Health Limited: ગ્લોબલ હેલ્થનો આ શેર હાલ 1163 રુપિયા પર ચાલી રહ્યો છે આ શેર પર 1393 રુપિયાની ટાર્ગેટ પ્રાઈઝ આપવામાં આવી છે. જો આ વર્ષ દરમિયાન આ શેરના ભાવમાં વધારો થાય છે તો 46%ના મોટા ઉછાળા સાથે આ શેરનો ભાવ 1707 રુપિયા પર આવી શકે છે. આ શેર પર પણ હાલ પુરતા ચાર્ટમાં ઘટાડાના સંકેત દેખાઈ રહ્યા નથી, તો શેર ખરીદવો જોઈએ કે નહીં ચાલો જાણીએ

આ શેર પર 14 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 5 અનાલિસ્ટે આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા અંગે પોતાની રાય આપી છે. તે સિવાય બીજા 4 અનાલિસ્ટે પણ આ શેરને Buy કરવા અંગે પોતાની રાય આપી છે, તેમજ આ શેરને Hold કરવા 4 અનાલિસ્ટ પોતાની રાય આપી છે અને 1 અનાલિસ્ટ આ શેરને Sell કરવા અંગે રાય આપી રહ્યા છે.

Alkyl Amines Chemicals Limited: 1637 રુપિયાના આ શેર પર 1950 રુપિયાનો ટાર્ગેટ પ્રાઈઝ આપવામાં આવ્યો છે. જો આ શેરમાં વધારો થાય છે તો તેનો ભાવ 33%ના મોટા વધારા સાથે 2,190 રુપિયા પર પહોંચી શકે ની સંભાવના છે. આ શેર પર કોઈ નેગેટિવ કે ઘટવાનાં સંકેત હાલ પુરતા દેખાઈ રહ્યા નથી.

આ શેર પર 4 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી આ 1 અનાલિસ્ટ આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા કહી રહ્યા છે તે સિવાય 1 અનાલિસ્ટ શેરને કરવા તો 2 અનાલિસ્ટ આ શેરને Sell કરવા અંગે પોતાની રાય આપી રહ્યા છે.

Indigo Paints Ltd: ઈન્ડિગોનો આ શેર તેની ટાર્ગેટ પ્રાઈઝને પાર કરી ગયો છે અને હાલ તે 1235 રુપિયા પર ચાલી રહ્યો છે. અહીંથી જો આ શેર વધે છે તો 21%ના મોટા વધારા સાથે ભાવ 1505 રુપિયા પર પહોંચી શકે છે, તેમજ જો અહીંથી ભાવ ઘટે છે તો 21%ના મોટા ઘટાડા સાથે ભાવ 970 રુપિયા પર પણ આવી શકે છે. હવે આ શેર ખરીદવા પર એક્સપર્ટ શું કહે છે ચાલો જાણીએ

આ શેર પર 9 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 4 અનાલિસ્ટ આ શેરને સ્ટ્રોગંલિ Buy કરવા અંગે પોતાની રાય આપી રહ્યા છે તેમજ બીજા 1 અનાલિસ્ટ પણ આ શેરને Buy કરવા અંગે પોતાની રાય આપી રહ્યા છે. આ સિવાય 2 અનાલિસ્ટ આ શેરને Hold કરવા અંગે રાય આપી રહ્યા છે અને બીજા 2 અનાલિસ્ટ આ શેરને Sell કરવા જણાવી રહ્યા છે.