Stocks Forecast: આ ‘3 શેર’ તમારી ચિંતા વધારશે કે પછી ખિસ્સું ભારે કરશે? તમારા પોર્ટફોલિયો ચેક કરી લેજો

બુધવાર, 26 નવેમ્બરના રોજ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. વધુમાં બેંક નિફ્ટી આજે એક નવા હાઇ લેવલે બંધ થયો. હવે આ બધા વચ્ચે 3 સ્ટોક એવા છે કે, જેને લઈને નિષ્ણાતોએ મોટી આગાહી કરી છે.

| Updated on: Nov 26, 2025 | 4:25 PM
4 / 6
'Delhivery Limited' ના શેરને લઈને વિશેષજ્ઞોએ પોતાનો વિચાર રજૂ કર્યો છે. જોવા જઈએ તો, 21 એનાલિસ્ટમાંથી 15 લોકોએ આ સ્ટોકને ખરીદવાની ભલામણ કરી છે. ખાસ વાત એ છે કે, 03 એનાલિસ્ટે આ સ્ટોકને વેચવાની વાત કરી છે અને 03 એનાલિસ્ટે આ શેરને હોલ્ડ પર રાખવાની વાત કરી છે.

5 / 6
'Mankind Pharma Ltd.' ના શેર ₹2,258.90 પર ટ્રેડ થઈ રહ્યા છે. એવામાં તેના ભાવ ભવિષ્યમાં +18.91% વધીને ₹2686.00 સુધી પહોંચશે, તેવી ધારણા વિશ્લેષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જો કે, આવનારા 1 વર્ષમાં 'Mankind Pharma Ltd.' ના સ્ટોક +44.32% ની સાથે ₹3260.00 ની ટોચે પહોંચશે, તેવી સંભાવના છે.

6 / 6
'Mankind Pharma Ltd.' ના સ્ટોક અંગે વાત કરીએ તો, આ શેરને લઈને 17 વિશ્લેષકે પોતાનો અભિપ્રાય આપ્યો છે. નોંધનીય છે કે, 12 નિષ્ણાતોએ આ સ્ટોકને ખરીદવાની વાત કરી છે. બીજીબાજુ, 02 વિશ્લેષકે આ શેરને વેચવાની અને બાકીના 03 એક્સપર્ટ્સે શેરને હોલ્ડ પર રાખવાની વાત કરી છે.