
આ સ્ટોક પર 27 એક્સપર્ટે એનાલિસસ કર્યું છે. Jindal Steel સ્ટોકની ટાર્ગેટ પ્રાઈઝ 1,149.20 છે. તેમજ જેના છેલ્લા 1 વર્ષમાં ભાવ 1,500.00 સુધી જઈ શકે છે. જ્યારે આ કંપનીના સ્ટોક 600 સુધી પણ આવી શકે છે.

Jindal Steel પર 27 એક્સપર્ટે કરેલા એનાલિસિસ પર 15 એક્સપર્ટે આ સ્ટોકને સ્ટ્રોંગ બાય કરવાનું કહ્યું છે. જ્યારે 5 એક્સપર્ટે હોલ્ડ પર રાખવા. તેમજ 1 એક્સપર્ટનું કહેવું છે કે, જો તમારી પાસે આ સ્ટોક છે. તો તરત જ વેંચી દો.

TVS Motor Coના ટાર્ગેટ પ્રાઈઝની જો આપણે વાત કરીએ તો. 3,655.95 રુપિયા છે. તેમજ TVS Motor Co ના સ્ટોક પર કુલ 39 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. જેમને એવી શક્યતા વ્યક્ત કરી કે, છેલ્લા 1 વર્ષમાં આ કંપનીના સ્ટોક 2,210.00 સુધી નીચે જઈ શકે છે. તેમજ આ સ્ટોક 4,300.00 સુધી ઉપર પણ જઈ શકે છે.

TVS Motor Coના સ્ટોર પર 39 એક્સપર્ટે કરેલા એનાલિસસમાંથી 17 એક્સપર્ટે કહ્યું કે, આ સ્ટોકને સ્ટ્રોંગ બાય કરી લો, જ્યારે 39માંથી 8 એક્સપર્ટે આ સ્ટોકને ખરીદવાનું જ્યારે 7 એક્સપર્ટે હોલ્ડ પર રાખવા, 2 એક્સપર્ટે વેચવા અને 5 એક્સપર્ટે સ્ટ્રોંગ સેલ કરવાનું કહ્યું છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.