Stocks Forecast 2025 : શેર ખરીદતા પહેલા જાણી લો એનાલિસ્ટોએ ફોરાકાસ્ટ , ક્યાં શેર લાંબા ગાળે ફાયદો કરાવશે

Stocks Forecast 2025 : જો તમે પણ શરે ખરીદવા માંગો છે કે કેટલાક શેર વેંચવાનું વિચારી રહ્યા છો. તો આજે અમારી સ્ટોકસ ફોરકાસ્ટની સીરિઝમાં જાણી લો, એક્સપર્ટે ક્યાં શેરને ખરીદવા તેમજ ક્યાં શેરને ખરીદવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

| Updated on: Oct 27, 2025 | 7:17 AM
4 / 8
આપણે Avenue Supermartsના શેરની વાત કરીએ તો. 31 એક્સપર્ટે આ શેર પર એનાલિસિ કર્યું છે. તેમણે 1 વર્ષનું એનાલિસસ કર્યું હતુ કે, જેની પ્રાઈઝ ટાર્ગેટ 4,310.25 પ્રાઈઝ ટાર્ગેટ છે. આ શેરની પ્રાઈઝ 6 હજારને પાર થઈ શકે છે. તેમજ 3 હજાર સુધી નીચે પણ જઈ શકે છે.

5 / 8
31 એક્સપર્ટે કરેલા એનાલિસસમાંથી  12 એક્સપર્ટ કહી રહ્યા છે કે, આના શેર જો તમારી પાસે છે. તો અત્યારે હોલ્ડ પર રાખો. તેમજ 31માંથી 7 એક્સપર્ટનું કહેવું છે કે, આ શેરને સ્ટ્રોંગ બાય કરી લો. માત્ર 2 એક્સપર્ટે આ શેરને સેલ કરવાનું કહ્યું છે.

6 / 8
 Adani Enterpમાર્ટના શેરમાં ભવિષ્યમાં શું થશે તે અંગે તમે આ ચાર્ટ જોઈ શકો છો. હાલ આ શેરની ટાર્ગેટ પ્રાઈઝ 3,202,00 છે. જો આ શેરમાં ઉછાળો આવે તો તેની કિંમત વધીને 3,616.00 સુધી જઈ શકે છે એટલે કે 40%નો ઉછાળો આવી શકે છેનું એક્સપર્ટ અનુમાન લગાવી રહ્યા છે, પણ જો ભાવ ઘટે છે તો  આ શેર2,504. 20 પર આવી શકે છે.

7 / 8
   Adani Enterpના સ્ટોકને લઈને  3 એનાલિસ્ટે તેમના મંતવ્યો રજૂ કર્યા છે. હવે 3 માંથી 2લોકોએ આ સ્ટોકને ખરીદવાની સલાહ આપી છે,  આ માત્ર એક્સપર્ટ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવે છે.

8 / 8
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.