Dividend Stock : આ કંપનીએ રોકાણકારોને આપી દિવાળી ગીફ્ટ, આપશે 275% ડિવિડન્ડ

|

Oct 30, 2024 | 6:54 PM

Dividend Stock: જો આપણે કંપનીના ડિવિડન્ડ ઇતિહાસ પર નજર કરીએ તો અત્યાર સુધીમાં રોકાણકારોને 40 વખત ડિવિડન્ડ આપવામાં આવ્યું છે.

1 / 6
ડાબર કંપનીએ ચાલુ બિઝનેસ વર્ષના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ માહિતી આપી છે કે બોર્ડે રોકાણકારો માટે ડિવિડન્ડને મંજૂરી આપી દીધી છે.

2 / 6
એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, ડાબરના બોર્ડે પરિણામોની સાથે રોકાણકારો માટે પ્રતિ શેર રૂ. 2.75ના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

3 / 6
કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણાકીય વર્ષ 2024 માટે રૂ. 1 ના ફેસ વેલ્યુના પ્રત્યેક ઇક્વિટી શેર પર રૂ. 2.75 ના ડિવિડન્ડને મંજૂરી આપી છે,કંપનીએ 275 ટકા ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે."

4 / 6
એક્સચેન્જના જણાવ્યા અનુસાર, કંપનીએ 16 ઓક્ટોબર, 2024ના તેના પત્ર દ્વારા સ્ટોક એક્સચેન્જોને પહેલેથી જ જાણ કરી દીધી છે કે રેકોર્ડ ડેટ નવેમ્બર 08, 2024 નક્કી કરવામાં આવી છે." કંપનીએ કહ્યું કે ડિવિડન્ડની રકમ 22 નવેમ્બર, 2024 સુધીમાં રોકાણકારોના ખાતામાં જમા થઈ જશે.

5 / 6
જો આપણે કંપનીના ડિવિડન્ડ ઇતિહાસ પર નજર કરીએ તો અત્યાર સુધીમાં રોકાણકારોને 40 વખત ડિવિડન્ડ આપવામાં આવ્યું છે. અગાઉ, કંપનીએ 19 જુલાઈ, 2024ના રોજ રૂ. 2.75, 10 નવેમ્બર, 2023ના રોજ રૂ. 2.75 અને 21 જુલાઈ, 2023ના રોજ રૂ. 2.70નું ડિવિડન્ડ આપ્યું હતું.

6 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Next Photo Gallery