
છેલ્લે 2024માં 12 માર્ચે તેણે Extreme Bottom હીટ કર્યો હતો. ત્યાર બાદ તે આગામી 8 દિવસ સુધી Consolidation Phaseમાં રહ્યો અને પછી 20 માર્ચ 2024થી તેણે Upside move એટલે કે રેલી શરૂ કરી એટલે કે ઓક્ટોબર મહિનામાં સ્મોલ કેપ ઈન્ડેક્સના શેરોમાં વધુ કરેક્શન આવવાનું બાકી છે.

Nifty Small Cap 100 Index 10, 20, 50, 100, 200 DEMAની નીચે પહોંચી ગયો છે એટલે કે એક્સ્ટ્રીમ બોટમની નજીક પહોંચી ગયો છે.

જ્યારે Index આ રીતે ઘટે છે, ત્યારે તે વધુ Units સસ્તામાં ખરીદવાની સુવર્ણ તક આપે છે. તેથી SIP ચાલુ રાખો. આવી સ્થિતિમાં SIP ક્યારે બંધ ના કરવી જોઈએ. જો તમે પણ SIP ના કરતા હોવ તો તરત જ શરૂ કરી દો.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ આપતું નથી.