આ સ્ટીલ કંપનીનો IPO 15 માર્ચે આવશે, ગ્રે માર્કેટમાં અત્યારથી જ આવી તેજી, પ્રીમિયમ થયું 80 રૂપિયા

આઈપીઓનું ગ્રે માર્કેટમાં સારૂ પ્રદર્શન છે. IPO આજે 80 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. જો લિસ્ટિંગ સુધી શેરની સ્થિતિ આવી રહેશે તો IPO શેરબજારમાં 224 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. આ ગણતરી અનુસાર રોકાણકારોને પહેલા જ દિવસે 55 ટકા નફો થઈ શકે છે.

| Updated on: Mar 09, 2024 | 4:10 PM
4 / 5
કંપનીનાઆઈપીઓમાં શેરનું એલોટમેન્ટ 20 માર્ચે થઈ શકે છે અને BSE SMEમાં કંપનીનું લિસ્ટિંગ 22 માર્ચે થઈ શકે છે. કેપી ગ્રીન એન્જીનિયરિંગના આઈપીઓનું ગ્રે માર્કેટમાં સારૂ પ્રદર્શન છે. IPO આજે 80 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે.

5 / 5
જો લિસ્ટિંગ સુધી શેરની સ્થિતિ આવી રહેશે તો IPO શેરબજારમાં 224 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. આ ગણતરી અનુસાર રોકાણકારોને પહેલા જ દિવસે 55 ટકા નફો થઈ શકે છે. કંપનીએ IPO ના 50 ટકા લાયક સંસ્થાકીય ખરીદદારો માટે અનામત રાખ્યા છે. તેમજ 35 ટકા શેર રિટેલ રોકાણકારો માટે અનામત છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)