સ્પાઈસજેટના શેરમાં આવી શકે છે ઘટાડો, સંસદીય સમિતિના એક રિપોર્ટથી એવિએશન શેર્સ થયા ડાઉન

|

Feb 12, 2024 | 1:34 PM

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંસદીય સમિતિએ દરેક હવાઈ માર્ગ પર હવાઈ ભાડાની મર્યાદા લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. પેનલે એરપ્લેન ટિકિટના ભાવને નિયંત્રિત કરવા માટે એક અલગ એન્ટિટી બનાવવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે.

1 / 5
એવિએશન શેર્સમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. સ્પાઈસજેટ, ઈન્ડિગોની પેરેન્ટ કંપની ઈન્ટરગ્લોબ એવિએશન અને જેટ એરવેઝના શેર તૂટ્યા હતા. સંસદીય સમિતિના સૂચનને કારણે શેરમાં વેચવાલીનું દબાણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંસદીય સમિતિએ દરેક હવાઈ માર્ગ પર હવાઈ ભાડાની મર્યાદા લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. પેનલે એરપ્લેન ટિકિટના ભાવને નિયંત્રિત કરવા માટે એક અલગ એન્ટિટી બનાવવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે.

2 / 5
જો આપણે સ્પાઈસજેટના શેરની વાત કરીએ તો આજે 12 ફેબ્રુઆરીએ આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે 2.63 રૂપિયાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. શેર 68.50 ના સ્તર પર ખુલ્યો હતો અને 68.97 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 3.68 ટકાના ઘટાડા સાથે 65.55 રૂપિયાના સ્તર પર છે.

3 / 5
સ્પાઈસજેટના શેરે છેલ્લા 5 દિવસમાં -10.18 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે -7.32 રૂપિયા થાય છે. સ્પાઈસજેટના શેરમાં છેલ્લા 1 માસમાં 0.29 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં 0.44 ટકાનું રિટર્ન આપ્યું છે.

4 / 5
છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો સ્પાઈસજેટના શેરે ઈન્વેસ્ટર્સને 31.98 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 94.56 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 86.90 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 30.46 રૂપિયાનું વળતર આપ્યું છે.

5 / 5
સ્પાઈસજેટમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 51.1 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 48 ટકા છે. કંપનીમાં કુલ 4,01,592 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 4,487 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 6,740 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો -147 કરોડ રૂપિયા છે. કંપનીના મુખ્ય પ્રમોટર અજય સિંહ છે, જેઓએ તેનું હોલ્ડિંગ 50.61 ટકાથી ઘટાડીને 51.12 ટકા કર્યું છે.

Next Photo Gallery