સેમિકન્ડક્ટર ડિવાઈસ બનાવતી કંપની RIR પાવરે આપ્યું મલ્ટીબેગર રિટર્ન, 1 લાખનું રોકાણ થયું 17 લાખ રૂપિયા

|

Jan 02, 2024 | 7:18 PM

કંપનીએ 1 વર્ષ દરમિયાન 411.20 રૂપિયાનું વળતર આપ્યું છે. 4 જાન્યુઆરી, 2019 ના રોજ શેરનો ભાવ 44.40 રૂપિયા હતો. જે રોકાણકારોએ તે સમયે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો 2252 શેર આવે. આજના ભાવ મૂજબ ગણતરી કરીએ 2252 શેર X 775.90 = 17,47,327 એટલે કે 17.47 લાખ રૂપિયા.

1 / 5
RIR એ પાવર સેમિકન્ડક્ટરના ઉત્પાદન માટે ઈન્ટરનેશનલ રેક્ટિફાયરે યુએસએ સાથે 5 દાયકાથી વધારે સમયના જોડાણ સાથે વૈશ્વિક સેમિકન્ડક્ટર કંપની છે. RIR ની સ્થાપના વર્ષ 1969 માં થઈ હતી. કંપની પાવર ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં એક મહાસત્તા રહી છે. કંપનીનું ફોકસ હાઈ પાવર સેમિકન્ડક્ટર ડિવાઈસ પર છે.

2 / 5
સેમિકન્ડક્ટર ઉપકરણોનું ઉત્પાદન કરતી ખાનગી ક્ષેત્રની આ એકમાત્ર કંપની છે. RIR ના 10 થી વધારે દેશમાં લગભગ 300 ક્લાઈન્ટ છે. તે ઓછી અને ઉચ્ચ શક્તિવાળા સેમિકન્ડક્ટર ઉપકરણોનું ઉત્પાદન કરે છે જેવા કે ડાયોડ્સ, થાઈરિસ્ટોર્સ મોડ્યુલ્સ અને બ્રિજ રેક્ટિફાયર વગેરે.

3 / 5
આજે 2 જાન્યુઆરીના રોજ RIR પાવર કંપનીના શેરના ભાવ 25 રૂપિયાના વધારા સાથે 775.90 રૂપિયા પર બંધ થયા છે. જો છેલ્લા 5 દિવસની વાત કરીએ તો કંપનીએ રોકાણકારોને 24.75 રૂપિયા અથવા 3.29 ટકાનું રિટર્ન આપ્યું છે.

4 / 5
RIR પાવરના શેરમાં છેલ્લા 1 માસમાં 101.85 રૂપિયાનો ઘટાડો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં -11.60 ટકાનું રિટર્ન આપ્યું છે. છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો શેરે ઈન્વેસ્ટર્સને 282.25 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 58.14 ટકા વધ્યો છે. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા શેરમાં રોકાણ કર્યું હતું તેઓને હાલ 112.75 ટકાનું રિટર્ન મળ્યું છે.

5 / 5
કંપનીએ 1 વર્ષ દરમિયાન 411.20 રૂપિયાનું વળતર આપ્યું છે. 4 જાન્યુઆરી, 2019 ના રોજ શેરનો ભાવ 44.40 રૂપિયા હતો. જે રોકાણકારોએ તે સમયે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો 2252 શેર આવે. આજના ભાવ મૂજબ ગણતરી કરીએ 2252 શેર X 775.90 = 17,47,327 એટલે કે 17.47 લાખ રૂપિયા. RIR પાવરના શેરમાં 5 વર્ષમાં 1 લાખ રૂપિયાનું રોકાણ હાલ 17.47 લાખ રૂપિયા બની ગયું.

Next Photo Gallery