Gujarati NewsPhoto galleryStock market open or close today on Friday March 8 BSE NSE Investors Investments Stock Market News IPO News IPO Alert
આજે 8 માર્ચને શુક્રવારના રોજ શેરબજાર ખુલશે કે બંધ રહેશે? જાણો
ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. 7 માર્ચના રોજ સવારે સેન્સેક્સ 159.18 પોઈન્ટ વધીને 74,245.17ની ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યો હતો. આ સાથે જ નિફ્ટી પણ 49.6 પોઈન્ટના વધારા સાથે 22,523.65 પોઈન્ટના રેકોર્ડ સ્તરે જોવા મળ્યો હતો.