Paytm, PhonePe ને પછાડીને આગળ નીકળી Mobikwik, પ્રથમ વખત કર્યો નફો, IPO ટૂંક સમયમાં થશે લોન્ચ

Mobikwik First Ever Profit : સ્ટાર્ટઅપ કંપની MobiKwik આ વખતે તેની કુશળતા બતાવી છે અને તે પ્રથમ વખત નફાકારક બની છે. કંપનીની વૃદ્ધિ તાજેતરમાં જ બીજી સ્ટાર્ટઅપ કંપની oyo રૂમ્સ જેવી છે, જેણે 2023-24માં જ પ્રથમ વખત નફો મેળવ્યો છે.

| Updated on: Aug 21, 2024 | 7:56 AM
4 / 6
તેમણે કહ્યું કે, MobiKwik નો નોન-પેમેન્ટ બિઝનેસ વધ્યો છે અને તેની આવક કુલ આવકના 50 ટકા કરતાં થોડી વધારે છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે કંપની તેના એક્ટિવ યુઝર્સ અને વેપારીઓને એક અથવા વધુ નાણાકીય ઉત્પાદનોની સેવા પ્રદાન કરવામાં સફળ રહી છે. કંપનીની કુલ આવક 58.67% વધીને રૂપિયા 890.32 કરોડ થઈ છે.

5 / 6
કંપનીનો IPO ક્યારે આવશે? : Mobikwik ના IPO સંબંધિત પ્રશ્ન પર ઉપાસના ટાકુ કહે છે કે તેણીએ પહેલાથી જ તેના ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ સબમિટ કરી દીધા છે. તે સેબીની પરવાનગીની રાહ જોઈ રહ્યા છે. કંપનીને મંજૂરી મળતાની સાથે જ તે તેનો IPO લોન્ચ કરશે અને શક્ય તેટલી વહેલી તકે શેર લિસ્ટેડ કરશે. Paytm નો વોલેટ બિઝનેસ બંધ થયા બાદ કંપની હવે આ સેગમેન્ટમાં માર્કેટ લીડર બની ગઈ છે. જુલાઈ 2024 સુધીમાં કંપની પાસે 15.7 કરોડ નોંધાયેલા વપરાશકર્તાઓ અને 40 લાખ વેપારીઓ છે.

6 / 6
Oyo એ પણ મોટો નફો કર્યો : રિતેશ અગ્રવાલની સ્ટાર્ટઅપ કંપની ઓયોએ પણ 2023-24માં પ્રથમ વખત નફો કર્યો છે. કંપનીનો નફો 229 કરોડ રૂપિયા રહ્યો છે. કંપનીના પરિણામો તેની અપેક્ષા કરતા સારા રહ્યા છે. તેને 2023-24માં 100 કરોડ રૂપિયાના નફાની અપેક્ષા હતી. કંપનીના નફાકારક બનવાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે તે ખૂબ જ ટૂંક સમયમાં રૂપિયા 8,430 કરોડનો IPO લાવીને શેરબજારમાં પ્રવેશવા જઈ રહી છે.