મજબૂત આર્થિક સ્થિતિ ધરાવતી ગુજરાતી ફાર્મા કંપનીએ કરી બોનસ શેરની જાહેરાત, 100 શેરના થઈ જશે 400 શેર

કંપનીના શેર આજે 13.80 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 5 ટકાના વધારા સાથે 289.80 રૂપિયા પર બંધ થયો હતો. શેરના ભાવમાં છેલ્લા 14 દિવસથી અપર સર્કિટ લાગી રહી છે. 1 મહિનામાં શેરે 89.35 ટકાનું રિટર્ન આપ્યું છે.

| Updated on: Feb 29, 2024 | 7:40 PM
4 / 5
છેલ્લા 6 મહિનામાં શુક્રા ફાર્માસ્યુટિકલ્સના શેરે ઈન્વેસ્ટર્સને 147.80 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 104.08 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 418.06 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 233.86 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 5197.99 ટકાનું રિટર્ન આપ્યું છે.

5 / 5
શુક્રા ફાર્માસ્યુટિકલ્સમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 51 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 48.9 ટકા છે. કંપનીમાં કુલ 10,963 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 317 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 2.31 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 18.5 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)