બે કંપનીએ કરી શેર બાયબેકની જાહેરાત, રોકાણકારોને સસ્તા ભાવે મળશે શેર! જાણો રેકોર્ડ ડેટ

ગરવેર ટેકનિકલ ફાઈબર્સ કંપનીને 29 જાન્યુઆરીના રોજ બાયબેકની મંજૂરી મળી હતી. બાયબેકમાં શેરના ભાવ 3800 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. બાયબેકની ઓફર વખરે શેરના ભાવ 3662 રૂપિયા હતા. બાયબેક દ્વારા કુલ 5,25,000 શેર ખરીદવામાં આવશે.

| Updated on: Mar 03, 2024 | 7:13 PM
4 / 5
શેરવાની ઇન્ડસ્ટ્રિયલ સિન્ડિકેટ લિમિટેડની સ્થાપના વર્ષ 1948 માં કરવામાં આવી હતી. જોબ વર્કના આધારે રિયલ એસ્ટેટ અને બિસ્કિટ ઉત્પાદનના બિઝનેસમાં છે. SISL જીપ બ્રાન્ડ ટોર્ચ અને ડ્રાયસેલ બેટરીના ઉત્પાદનમાં પણ રોકાયેલી છે. કંપનીએ રિયલ એસ્ટેટના સેક્ટરમાં તેની પ્રવૃત્તિઓમાં વિવિધતા લાવી છે. SISL દ્વારા કરવામાં આવેલી શેર બાયબેક ઓફરમાં શેરના ભાવ 510 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. બાયબેક માટે 6.83 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને રેકોર્ડ ડેટ 7 માર્ચ છે.

5 / 5
SISL માં પ્રમોટર્સ હોલ્ડિંગ 62.1 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 37.9 ટકા છે. કંપનીમાં કુલ 2360 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 157 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 3.81 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 52.2 કરોડ રૂપિયા છે. કંપનીએ ત્રણ મહિનામાં 18.1 ટકા, છ મહિનામાં 15.9 ટકા અને એક વર્ષમાં 64 ટકા રિટર્ન આપ્યું છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)