Stock market : શેરબજારમાં આજે ફરી કડાકો, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,600ની નીચે

|

Nov 13, 2024 | 4:16 PM

વૈશ્વિક બજારમાં નબળાઈની અસર આજે એટલે કે 13 નવેમ્બરના રોજ ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. બજારના મુખ્ય ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે. BSE sensex 984 પોઈન્ટ એટલે કે 1.25 ટકા ઘટીને 77,690 પર બંધ થયો હતો, તો NIFTY 50 ઈન્ડેક્સ 324 પોઈન્ટ એટલે કે 1.36 ટકા ઘટીને 23,559 પર બંધ થયો હતો.

1 / 6
વૈશ્વિક બજારમાં નબળાઈની અસર આજે એટલે કે 13 નવેમ્બરના રોજ ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. બજારના મુખ્ય ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે.

2 / 6
13 નવેમ્બરના રોજ માર્કેટ બંધ થયું ત્યારે BSE sensex 984 પોઈન્ટ એટલે કે 1.25 ટકા ઘટીને 77,690 પર બંધ થયો હતો, જ્યારે NIFTY 50 ઈન્ડેક્સ 324 પોઈન્ટ એટલે કે 1.36 ટકા ઘટીને 23,559 પર બંધ થયો હતો.

3 / 6
નિફ્ટીની 46 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા, જ્યારે માત્ર 4 કંપનીઓના શેર જ લીલા નિશાન સાથે બંધ થયા હતા. એટલે કે આ 4 કંપનીઓ સિવાય બાકીની કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

4 / 6
HDFC બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ RIL અને ICICI બેન્કના શેરમાં ઘટાડો થવાને કારણે બજાર પર અસર જોવા મળી છે.

5 / 6
આ ઉપરાંત વિદેશી રોકાણકારો દ્વારા આજે પણ વેચાવલી જોવા મળી હતી. તેમજ રિટેલ ફુગાવો 6 ટકાને વટાવી જતાં રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી છે.

6 / 6
ગઈકાલે વૈશ્વિક બજારમાં પણ ઘટાડો નોંધાયો હતો. યુએસ માર્કેટથી લઈને યુરોપ, જાપાન અને ચીનના શેરબજારોમાં પણ ઘટાડો પ્રબળ રહ્યો હતો. જેના કારણે ભારતીય શેરબજાર આજે પણ ઘટાડા સાથે બંધ થયું છે.

Next Photo Gallery