146,690,000,000 માર્કેટ કેપવાળી કંપની 1 શેર પર આપશે 55 રૂપિયાનું Dividend, જાણો રેકોર્ડ ડેટ સહિત તમામ વિગતો

ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ વિવિધ પેટ્રોલિયમ ઉત્પાદનોનું ઉત્પાદન અને સપ્લાય કરવા અને લુબ્રિકેટિંગ ઓઈલ એડિટિવ્સના ઉત્પાદન અને વેચાણ માટે ક્રૂડ ઓઈલને રિફાઈન કરવાના વ્યવસાયમાં છે. આ કંપનીએ એક શેર પર રૂપિયા 55 ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ જાહેર કરવામાં આવી છે.

| Updated on: Jul 08, 2024 | 11:45 AM
4 / 6
સોમવારે કંપનીના શેર 959 રૂપિયાના સ્તરે ખુલ્યા હતા. શેરની કિંમત સવારે 10:43 કલાકે 980.00 પર પહોંચ્યો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 119 ટકાનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, આ સ્ટોક 6 મહિનામાં 34 ટકા વધ્યો છે. કંપનીનો 52 સપ્તાહનો હાઈ રૂપિયા 1122.90 અને 52 સપ્તાહનો નીચો રૂપિયા 347.30 છે. કંપનીનું માર્કેટ કેપ રૂપિયા 14,355.06 કરોડ છે.

5 / 6
કંપનીમાં પ્રમોટર્સનો કુલ હિસ્સો 67.29 ટકા છે. કંપનીમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડનો હિસ્સો 51.90 ટકા છે. તે જ સમયે, જનતા 16.14 ટકા હિસ્સો ધરાવે છે.

6 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Published On - 11:39 am, Mon, 8 July 24