Gujarati NewsPhoto galleryStock Market Capri Global Capital announced bonus shares investors get one bonus share for 1 share know record date
ગુજરાતી કંપનીએ કરી બોનસ શેરની જાહેરાત, રોકાણકારોને 1 શેર પર મળશે એક બોનસ શેર, જાણો ક્યારે છે રેકોર્ડ ડેટ
6 ફેબ્રુઆરીના રોજ કેપ્રી ગ્લોબલ કેપિટલનો શેર 0.51 ટકાના સામાન્ય ઘટાડા સાથે 925 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા 1 મહિનામાં સ્ટોક 3.96 ટકા વધ્યો છે, એટલે કે રોકાણકારોને 35.25 રૂપિયાનું રિટર્ન આપ્યું છે. શેર 1 વર્ષમાં 30.10 ટકા અથવા 214.52 રૂપિયા વધ્યા છે.