રતન ટાટાની આઈટી કંપનીને લઈ આવ્યા મોટા સમાચાર, ટાટા સન્સ TCS ના 9,202 કરોડ રૂપિયાના શેર વેચશે

|

Mar 18, 2024 | 6:36 PM

ટાટા સન્સ આવતીકાલે 19 માર્ચના રોજ બ્લોક ડીલ દ્વારા TCSમાં હિસ્સો વેચશે. 18 માર્ચે TCS ના શેર 1.72 ટકાના ઘટાડા સાથે 4144.75 ના સ્તરે બંધ થયો હતો. રિપોર્ટ અનુસાર ટાટા સન્સ બ્લોક ડીલ દ્વારા TCSમાં 2.3 કરોડ શેર વેચવાની યોજના ધરાવે છે.

1 / 5
આજે 18 માર્ચના રોજ શેરબજાર બંધ થયા બાદ ટાટા ગ્રુપની કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસને લઈ મોટા સમાચાર આવ્યા છે. ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ દેશની સૌથી મોટી IT કંપની TCSમાં 2.34 કરોડ શેર વેચશે. મીડિયા રિપોર્ટ અનુસાર ટાટા સન્સ 4,001 રૂપિયા પ્રતિ શેરના ભાવે શેર વેચશે.

2 / 5
ટાટા સન્સ આવતીકાલે 19 માર્ચના રોજ બ્લોક ડીલ દ્વારા TCSમાં હિસ્સો વેચશે. 18 માર્ચે TCS ના શેર 1.72 ટકાના ઘટાડા સાથે 4144.75 ના સ્તરે બંધ થયો હતો. રિપોર્ટ અનુસાર ટાટા સન્સ બ્લોક ડીલ દ્વારા TCSમાં 2.3 કરોડ શેર વેચવાની યોજના ધરાવે છે.

ટાટા સન્સ આવતીકાલે 19 માર્ચના રોજ બ્લોક ડીલ દ્વારા TCSમાં હિસ્સો વેચશે. 18 માર્ચે TCS ના શેર 1.72 ટકાના ઘટાડા સાથે 4144.75 ના સ્તરે બંધ થયો હતો. રિપોર્ટ અનુસાર ટાટા સન્સ બ્લોક ડીલ દ્વારા TCSમાં 2.3 કરોડ શેર વેચવાની યોજના ધરાવે છે.

3 / 5
બ્લોક ડીલ માટે ઓફર પ્રાઈસ 4,001 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે, જે TCS માટે આજના બંધ ભાવ કરતાં 3.45 ટકા ડિસ્કાઉન્ટ પર છે. ઓફર પ્રાઈસ પર બ્લોક ડીલની સાઈઝ 9,202 કરોડ રૂપિયાથી વધારે છે.

4 / 5
ડિસેમ્બર ક્વાર્ટરના શેરહોલ્ડિંગ પેટર્ન મૂજબ પ્રમોટર્સ TCSમાં 72.41 ટકા હિસ્સો ધરાવે છે, જેમાંથી ટાટા સન્સ પાસે 72.38 ટકા હિસ્સો હતો, જ્યારે બાકીનો હિસ્સો ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન પાસે હતો. ટાટા ગ્રુપની કંપનીના શેર આ મહિનાની શરૂઆતથી ફોકસમાં છે.

5 / 5
TCS

TCS

Next Photo Gallery