શેરબજાર ઓલ ટાઈમ હાઈ લેવલ પર, લોકસભા ચૂંટણી સુધીમાં સેન્સેક્સ 80,000 અને નિફ્ટી 25,000 પર જશે?

|

Jan 15, 2024 | 6:04 PM

બજાર નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે લોકસભા ચૂંટણી સુધીમાં નિફ્ટી 25,000 ના લેવલ પર પહોંચી શકે છે. સાથે જ સેન્સેક્સ 80,000 પોઈન્ટના ઐતિહાસિક સ્તરને પાર કરી શકે છે. બજારના નિષ્ણાતોના મતે વર્ષ 2023 માં મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો.

1 / 5
નવા વર્ષની શરૂઆતથી જ શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ પહેલીવાર 73,000 ઉપર બંધ થયો અને નિફ્ટીએ પણ 22,000 ની સપાટી વટાવી છે. સેન્સેક્સ 759.49 પોઈન્ટ ઉછળીને 73,327.94 ની ઓલ ટાઈમ હાઈ લેવલ પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 202.90 પોઈન્ટના વધારા સાથે 22,097.45ના નવા રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો.

2 / 5
બજાર નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે લોકસભા ચૂંટણી સુધીમાં નિફ્ટી 25,000 ના લેવલ પર પહોંચી શકે છે. સાથે જ સેન્સેક્સ 80,000 પોઈન્ટના ઐતિહાસિક સ્તરને પાર કરી શકે છે. બજારના નિષ્ણાતોના મતે વર્ષ 2023 માં મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો.

બજાર નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે લોકસભા ચૂંટણી સુધીમાં નિફ્ટી 25,000 ના લેવલ પર પહોંચી શકે છે. સાથે જ સેન્સેક્સ 80,000 પોઈન્ટના ઐતિહાસિક સ્તરને પાર કરી શકે છે. બજારના નિષ્ણાતોના મતે વર્ષ 2023 માં મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો.

3 / 5
વર્ષ 2024 માં લાર્જ કેપ શેર્સ ઉપર જઈ રહ્યા છે. જેમાં IT અને બેન્કિંગ જેવા સેક્ટરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રિલાયન્સ અને HDFC બેંકના શેરમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. આ બંને હેવીવેઈટ શેર છે. જો આ જ ગતિ ચાલુ રહેશે તો લોકસભાની ચૂંટણી સુધીમાં સેન્સેક્સ 80,000 પાર કરી જશે અને નિફ્ટી 25,000 પાર કરશે.

4 / 5
બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, 3 રાજ્યોમાં ભાજપ સરકાર, કેન્દ્રમાં સત્તા પર પાછા ફરવાની રાજકીય સ્થિરતા, મજબૂત આર્થિક વૃદ્ધિ અને 2024ના મધ્યમાં વૈશ્વિક બોન્ડ સૂચકાંકોમાં ભારતનો સંભવિત સમાવેશ ભારતમાં વધુ FPI ના પ્રવાહ તરફ દોરી જશે.

5 / 5
કેપિટલ માર્કેટ્સના ડેટા મૂજબ, 8 ડિસેમ્બર, 2023ના રોજ નિફ્ટી 21,000ની સપાટીએ પહોંચી ગયો હતો. આજે 15 જાન્યુઆરીએ તે 22,000 ના ઐતિહાસિક સ્તરને પાર કરી ગયો છે. માત્ર 26 ટ્રેડિંગ સેશનમાં નિફ્ટીમાં 1,000 પોઈન્ટનો નોંધપાત્ર વધારો હાંસલ કર્યો.

Next Photo Gallery