
કંપની ATAL REALTECH LTDમાં પણ ઉફર મુજબની જ બધી શરતોનું પાલન થતું જોવા મળી રહ્યું છે. તેમાં એક વધારે સચોટ રીતે 5મી શરત કહીએ તો વિલિયમ ઈન્ડિકેટરની ગ્રીન લાઈન ઉપરની હોરિઝોન્ટલ બ્લુ લાઈનને ક્રોસ કરે છે. તેથી આ કંપનીના શેર લેવા તે ફાયદામાં છે.

CYENT LTD કંપની પણ આવતા સમયમાં વધારે રિટર્ન આપી શકે છે. કેમ કે તેની Fast K લાઈન પોઈન્ટ 20થી નીચે બતાવે છે તેમજ buy સિગ્નલ અને સતત ગ્રીન કોલમ જોવા મળી રહી છે.

GUJARAT STATE PETR કંપનીને 22 એપ્રિલ પછી જોતાં buyનું સિગ્નલ અને Fast K લાઈન ઉપરના દરેક ચાર્ટની જેમ આમાં પણ નીચે જતી જોવા મળે છે. વિલિયમ ઈન્ડિકેટરની ગ્રીન લાઈન પણ બ્રાઉન લાઈન ક્રોસ કરીને ઉપર જતી રહી છે. તો આ કંપનીના શેર આવતા સમયે 10 ટકાથી વધારે રિટર્ન આપી શકે છે. તો આ કંપનીના શેર ખરીદવાનો સમય આવી ગયો છે.

L&T TECH કંપનીમાં પણ 3 શરતો તો પુરી થાય છે પણ વધારે સચોટ રુપે જોઈએ તો ગ્રીન કોલમ હોરિઝોન્ટલ ગ્રીન બ્રાઉન લાઈન અને બ્લુ લાઈનને ક્રોસ કરી ગઈ છે. એટલા માટે આ કંપનીનો શેર આવનારા સમયમાં સારુ એવું રિટર્ન આપી શકે છે.

SUN PHARMA ADVANCED RESEARCH કંપની માં buyનું સિગ્નલ જોવા મળે છે તેમજ ગ્રીન કોલમ સતત ઉપર જ ઉઠી રહી છે. Fast K લાઈન પોઈન્ટ 20થી નીચે ચાલી રહી છે. આ 3 શરતો પરથી એવું કહી શકાય કે આ સન ફાર્મા કંપની પણ આવનારા મે મહિનામાં અંદાજે 10 થી 45 ટકા જેટલું રિટર્ન આપી શકે છે.

stock market disclaimer
Published On - 3:10 pm, Mon, 29 April 24