Stocks Forecast : રોકાણકારો ખાસ ધ્યાન રાખજો ! આ 3 શેર પર થઈ છે ‘મોટી ભવિષ્યવાણી’, તમારા રૂપિયા ડબલ થશે કે પછી….?

સ્ટોક માર્કેટમાં ઘણા લોકો મજબૂત રિટર્ન મળે તેવા સ્ટોક પર નજર રાખે છે. જો કે, આ બધા વચ્ચે નિષ્ણાતોનું માનવું છે કે, આ 3 શેર રોકાણકારોને સારું એવું વળતર આપી શકે છે.

| Updated on: Nov 09, 2025 | 5:23 PM
1 / 6
'Jubilant Foodworks Limited' ના શેરને લઈને 32 એનાલિસ્ટે પોતાનો મંતવ્ય રજૂ કર્યો છે. 32 માંથી 17 લોકોએ આ સ્ટોક ખરીદવાની સલાહ આપી છે, જ્યારે 9 એનાલિસ્ટે આ શેરને હોલ્ડ પર રાખવાની વાત કરી છે. બીજીબાજુ 6 એનાલિસ્ટે આ સ્ટોકને વેચવાની સલાહ આપી છે.

2 / 6
'Jubilant Foodworks Limited' ના સ્ટોકની વાત કરીએ તો, તે ₹576.50 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. નિષ્ણાતોના મત મુજબ, 'Jubilant Foodworks Limited' ના શેર ભવિષ્યમાં +23.04% વધીને ₹709.35 ની ઊંચાઈ પર જઈ શકે છે. જો કે, આવનારા 1 વર્ષમાં આ સ્ટોક +73.46% વધીને ₹1,000.00 ની આસપાસ પહોંચી શકે છે, જ્યારે તેમાં -17.26% સુધીનો ઘટાડો આવશે તેવી શક્યતા છે. જો ઘટાડો આવશે તો શેરની કિંમત ₹477.00 ના તળિયે આવી શકે છે.

3 / 6
'ICICI Prudential Life Insurance Co. Ltd.' ના શેરને લઈને પણ વિશેષજ્ઞોએ પોતાનો વિચાર રજૂ કર્યો છે. જોવા જઈએ તો, 34 એનાલિસ્ટમાંથી 23 લોકોએ આ સ્ટોકને ખરીદવાની ભલામણ કરી છે. ખાસ વાત એ છે કે, ફક્ત 2 એનાલિસ્ટે આ સ્ટોકને વેચવાની વાત કરી છે અને બાકીના 9 લોકોએ આ શેરને હોલ્ડ પર રાખવાની વાત કરી છે.

4 / 6
'ICICI Prudential Life Insurance Co. Ltd.' ના શેરમાં હાલમાં તો ₹615.35 પર ટ્રેડ થઈ રહ્યા છે. જો કે, ભવિષ્યમાં આ શેરનો ભાવ +14.55% જેટલો વધી શકે છે અને તે ₹704.90 પર જોવા મળી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી 1 વર્ષમાં 'ICICI Prudential Life Insurance Co. Ltd.' ના શેર +41.38% વધીને ₹870.00 ની આસપાસ જોવા મળશે, તેવી શક્યતા છે.

5 / 6
'Container Corporation of India Limited' ના સ્ટોક અંગે વાત કરીએ તો, આ શેરને લઈને 18 વિશ્લેષકે પોતાનો અભિપ્રાય આપ્યો છે. 9 લોકોએ આ સ્ટોક ખરીદવાની વાત કરી છે, જ્યારે 3 લોકોએ આને હોલ્ડ પર રાખવાની વાત કરી છે. વધુમાં 6 લોકોએ આ સ્ટોક વેચવાની વાત કરી છે.

6 / 6
'Container Corporation of India Limited' ના શેર ₹521.70 પર ટ્રેડ થઈ રહ્યા છે. એવામાં તેના ભાવ ભવિષ્યમાં +13.34% વધીને ₹591.30 સુધી પહોંચશે, તેવી ધારણા વિશ્લેષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આવનારા 1 વર્ષમાં 'Container Corporation of India Limited' ના સ્ટોક +48.74% ની સાથે ₹776.00 ની ટોચે પહોંચશે, તેવી સંભાવના છે. જો માર્કેટ ક્રેશ થશે તો આ શેર -10.87% ના ઘટાડા સાથે ₹465.00 ની આસપાસ જોવા મળી શકે છે.

Published On - 8:32 pm, Fri, 7 November 25