Stock Forecast 2025 : ક્રિસમસ પર આ સ્ટોક તમે ખરીદી શકો છો, જાણો ક્યા છે આ સ્ટોક

Stock Forecast 2025 : જો તમે પણ સ્ટોકમાં પૈસા રોકાણ કરવા માંગો છે. અને તમારે ક્યા સ્ટોકમાં રોકાણ કરવું જોઈએ તેમજ ક્યા સ્ટોક તમારી પાસે છે તો વેચી દેવા જોઈએ તેના વિશે કેટલાક એક્સપર્ટે કરેલા એનાલિસિસ વિશે વાત કરીશું.

| Updated on: Dec 22, 2025 | 7:04 AM
4 / 6
Hexaware Techના સ્ટોકની ટાર્ગેટ પ્રાઈઝ 807.65 છે, આ સ્ટોક પર કુલ 15 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. તેમનું કહેવું છે કે, આ સ્ટોક 950.00 સુધી ઉપર જઈ શકે છે. તેમજ આ સ્ટોક 700.00 સુધી નીચે પણ આવી શકે છે.

5 / 6
Hexaware Tech સ્ટોક પર 15 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. 15 એક્સપર્ટમાંથી 12 એક્સપર્ટનું કહેવું છે કે, તમે આ સ્ટોકને સ્ટ્રોંગ બાય કહ્યું. જ્યારે એક એકસપર્ટે ખરીદવાનું અને 1 એક્સપર્ટે આ સ્ટોકને હોલ્ડ પર રાખવાનું કહ્યું છે.

6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.