Churma Ladoo Recipe : ઘરે 4 સ્ટેપમાં જ બનાવો ચુરમાના લાડુ, આ રહી સરળ રેસિપી

હોળીના તહેવાર પર વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવે છે. મોટાભાગના ઘરોમાં હોળી પર ઘુઘરા, બાલુશાહી બનાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે હોળી પર સ્વાદિષ્ટ ચુરમાના લાડુ બનાવવાની રેસીપી જાણો.

| Updated on: Mar 15, 2025 | 10:57 AM
4 / 5
હવે એક પેનમાં તેલ મુકો. ત્યારબાદ તૈયાર કરેલા મુઠીયાને તળી લો. આ મુઠીયા ઠંડા થાય એટલે મિક્સર જારમાં તેને પીસી લો.

5 / 5
ત્યારબાદ એક પેનમાં ઘી લો અને ગોળ ઉમેરો.ગોળ બરાબર ઓગળી ગયા પછી તેમાં આ પીસેલો ભુક્કો ઉમેરી બરાબર મિક્સ કરી દો. હવે તેમાં એલચી પાઉડર,જાયફળ, બદામ પિસ્તા, દ્રાક્ષ સહિતના ડ્રાયફ્રુટ ઉમેરી બરાબર મિક્સ કરી લાડું બનાવી લો. આ લાડુને ખસખસથી કોટ કરી સર્વ કરી શકો છો.

Published On - 12:42 pm, Wed, 12 March 25