ગુજરાતમાં આ સ્થળે પ્રથમ વખત થશે એમેચ્યોર ગોલ્ફર માટે સ્ટેટ ગોલ્ફ ચેમ્પિયનશીપનુ આયોજન, જાણો વિગત

|

Sep 23, 2024 | 11:12 PM

ભારતીય ગોલ્ફ યુનિયન સાથે સંલગ્ન ગોલ્ફ કોર્સ ઓનર્સ એસોસિએશન ગુજરાત દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત એમેચ્યોર ર્ગોલફર માટે સ્ટેટ ગોલ્ફ ચેમ્પિયનશીપનુ આયોજન વડોદરાના ગાયકવાડ બરોડા ગોલ્ફ ક્લબ ખાતે કરવામાં આવ્યુ છે. આ ટુર્નામેન્ટ ગુજરાતના પાંચ ગોલ્ફ ક્લબ ખાતે યોજાશે.

1 / 5
પ્રથમ વખત એમેચ્યોર ર્ગોલફર માટે સ્ટેટ ગોલ્ફ ચેમ્પિયનશીપનુ આયોજન વડોદરામાં થવા જઈ રહ્યું છે. ટુર્નામેન્ટમાં ટોપ રેન્કર્સ નેશનલ લેવલની ગોલ્ફ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં મેન, વુમન તેમજ જુનિયર કેટેગરી બોયઝ અને ગર્લ્સમાં 60થી વધુ ગોલ્ફર્સ ભાગ લેશે.

2 / 5
ગુજરાત ગોલ્ફ કોર્સ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ ચૂંટાયા છે. ત્યારે ગોલ્ફની રમતને પ્રોત્સાહન આપવા પ્રથમ વખત આ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યુ છે.

3 / 5
વડોદરા સ્થિત ધ ગાયકવાડ બરોડા ગોલ્ફ ક્લબ ખાતે 23 થી 27 સપ્ટેમ્બર દરમિયાન 2024 દરમિયાન એમેચ્યોર ગોલ્ફ રમતા ખેલાડીઓ માટે સ્ટેટ ગોલ્ફ ચેમ્પિયનશિપનુ આયોજન કરવામાં આવ્યુ છે.

4 / 5
જેમાં રાજ્યભરમાંથી ટોચના ગોલ્ફરો સહિત 60 થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. તેમજ તેમની કુશળતાનું પ્રદર્શન કરશે. આ સ્પર્ધા યોજવા પાછળનો હેતુ યુવાનોમાં ગોલ્ફ રમતને પ્રચલિત કરી તેમને પ્રોત્સાહન આપવાનો છે.

5 / 5
આ ટુર્નામેન્ટ ગુજરાતની પાંચ વિવિધ ગોલ્ફ ક્લબમાં યોજાશે. આ પાંચ ઈવેન્ટ ગાયકવાડ બરોડા ગોલ્ફ ક્લબ, અમદાવાદની કેન્સવિલે ગોલ્ફ ક્લબ, ગુલમહોર ગોલ્ફ ક્લબ, કલહાર બીજી સીજી અને ગ્લેડવન ગોલ્ફ ક્લબ ખાતે યોજાશે. આ ઈવેન્ટ માંથી ચેમ્પિયન ગોલ્ફરો નેશનલ ચેમ્પીયનશીપમાં ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરશે.

Published On - 11:08 pm, Mon, 23 September 24

Next Photo Gallery