રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો આનંદ અને ઉત્સાહનો માહોલ, જુઓ ફોટા

ગુજરાતમાં રહેલી ખાનગી અને સરકારી શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ ગયુ છે. આજથી તમામ શાળાઓમાં નવા શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ ચુક્યો છે. શાળાના કેમ્પસ વિદ્યાર્થીઓના અવાજથી ગુંજી ઉઠ્યા છે.

| Edited By: | Updated on: Jun 13, 2024 | 3:29 PM
4 / 5
નાના ભૂલકાઓને સરસ્વતી માતાનું મહત્વ સમજાવવા માટે કેટલીક શાળાઓમાં બાળકોને સરસ્વતી માતાનો વેશ ધારણ કરાવ્યો છે.

નાના ભૂલકાઓને સરસ્વતી માતાનું મહત્વ સમજાવવા માટે કેટલીક શાળાઓમાં બાળકોને સરસ્વતી માતાનો વેશ ધારણ કરાવ્યો છે.

5 / 5
નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને વાલીઓ શાળાએ મુકવા આવ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને વાલીઓ શાળાએ મુકવા આવ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.