PV Sindhu Engagement : બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ લગ્નના 8 દિવસ પહેલા સગાઈ કરી, જુઓ ફોટો
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સ્ટાર ભારતીય શટલર પીવી સિંધુએ સગાઈ કરી લીધી છે. શનિવાર (14 ડિસેમ્બર)ના રોજ આઈટી પ્રોફેશનલ વેંકટ દત્તા સાઈ સગાઈ કરી છે. બેડમિન્ટન ખેલાડીએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો પણ શેર કર્યા છે.