
આજે પેરાલિમ્પિકમાં પેરા બેડમિન્ટન, પેરા એથ્લેટિક્સ, પેરા રોઈંગ, પેરા શૂટિંગ, પેરા તીરંદાજી, પેરા ટેબલ ટેનિસની ઈવેન્ટ જોવા મળશે. આજે પેરા ટેબલ ટેનિસમાં ગુજરાતી ખેલાડીઓ ભાવિના પટેલ અને સોનલ પટેલની મેચ પણ જોવા મળશે,

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતનો બેડમિન્ટન મેડલ પાક્કો છે. ભારતના સુહાસ યતિરાજ અને સુકાંત કદમે સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.