
પીવી સિંધુએ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અને ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો તે પેરિસ ઓલિમ્પિકમાં પોડિયમ સુધી પહોંચવામાં સફળ રહેશે તો તે મેડલ જીતવામાં સફળ રહેશે.

પીવી સિંધુની આ જીત પર સૌ કોઈ તેને શુભકામના પાઠવી રહ્યું છે, અને આશા છે કે, પીવી સિંધુ પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતે.
Published On - 1:49 pm, Sun, 28 July 24