
ભારતીય દળે ટોક્યો પેરાલિમ્પિકમાં 5 ગોલ્ડ મેડલ સહિત કુલ 19 મેડલ જીત્યા છે. આ વખતે પેરાલિમ્પિકમાં ભારતીય દળ પાસે વધુ મેડલ જીતવાની આશા છે.

સુમિત અંતિલ F64 મેન્સ જેવલિન ઈવેન્ટમાં પોતાનો ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો છે. ટોક્યો બાદ હવે તેણે પેરિસ પેરાલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ જીત્યો છે.