Lausanne Diamond League 2024માં નીરજ ચોપરા સિઝનના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે બીજા ક્રમે રહ્યો

|

Aug 23, 2024 | 11:10 AM

પેરિસ ઓલિમ્પિકના સિલ્વર મેડલિસ્ટ નીરજ ચોપરાએ ગુરુવારના રોજ 89.49 મીટરનો થ્રો કરી સીઝનનું બેસ્ટ પ્રદર્શન કર્યું હતુ. આ સાથે લુસાના ડાયમંડ લીગ 2024માં બીજા સ્થાને રહ્યો હતો.

1 / 5
ભારતનો સ્ટાર એથલીટ નીરજ ચોપરા લુસાના ડાયમંડ લીગ 2024માં પેરિસ ઓલિમ્પિકમાં પોતાનું શાનદાર પ્રદર્શન કરી બીજા સ્થાને રહ્યો છે. નીરજે છેલ્લો થ્રો  89.49 મીટરનો કર્યો હતો. જે સીઝનનું બેસ્ટ પ્રદર્શન હતુ. ગ્રેનાડાના પીટર્સ એન્ડરસને 90 મીટરના થ્રો સાથે પહેલા સ્થાને રહ્યો હતો.

2 / 5
લુસાનામાં નીરજ ચોપરાનો પહેલો થ્રો સાધારણ રહ્યો હતો. તેમણે પહેલા પ્રયાસમાં  82.10 મીટરનો થ્રો કર્યો હતો અને બીજો થ્રો  83.21 હતો. જ્યારે ત્રીજો થ્રો  83.13 મીટરનો રહ્યો હતો.નીરજ ચોપરાનો છેલ્લો થ્રો શાનદાર હતો અને આ થ્રો સાથે બીજા સ્થાને પહોંચી ગયો હતો.

3 / 5
છેલ્લા થ્રોમાં નીરજ ચોપરાએ તેની તમામ તાકાત લગાડી દીધી હતી.  89.49 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો હતો. તમને જણાવી દઈએ કે, પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો હતો.

4 / 5
 પેરિસ ઓલિમ્પિક 2024માં નીરજે 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ પોતાને નામ કર્યો હતો. જ્યારે પાકિસ્તાનના નદીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો,

5 / 5
નીરજ ચોપરાના તમામ 6 થ્રો આ મુજબ હતા,પ્રયાસ 1 – 82.10 મીટર,પ્રયાસ 2 – 83.21 મીટર,પ્રયાસ 3 – 83.13 મીટર,પ્રયાસ 4 –82.34 મીટર,પ્રયાસ 5 – 85.58 મીટર,પ્રયાસ 6 – 89.49 મીટર (સિઝન શ્રેષ્ઠ)

Next Photo Gallery