Khel Maha kumbh : રમશે ગુજરાત…જીતશે ગુજરાત…, ખેલ મહાકુંભ 3.0 માટે રજિસ્ટ્રેશન શરુ

|

Dec 18, 2024 | 3:35 PM

સ્પોર્ટસ એથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ 3.0 માટે રજિસ્ટ્રેશન 5 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર 2024 સુધી કરાવી શકો છો.

1 / 7
ગુજરાતમાં છેલા ઘણા વર્ષોથી રમતવીરો માટે યોજાતા ખેલ મહાકુંભ ની શરૂઆત આ વર્ષ માટે પણ થઈ ચૂકી છે. હાલ 5 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી રમતવીરો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

2 / 7
જો તમારું બાળક  આર્ચરી, આર્ટિસ્ટિક સ્કેટિંગ, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બાસ્કેટ બોલ, બોક્સિંગ, ચેસ, સાયકલિંગ, ઘોડે સવારી, ફેન્સિંગ, ફુટબોલ, જીમ્નાસ્ટીક, હેન્ડબોલ, હોકી, જુડો, કબડ્ડી, કરાટે, ખો ખો, લોન ટેનિસ, મલખમ,રગ્બી ફુટબોલ, શુટિંગ, શુટિંગ બોલ, સ્કેટિંગ, સોફ્ટ ટેનિસ, સહિત અન્ય રમતમાં હોંશિયાર છે.તો ખેલમહાકુંભમાં ભાગ લઈ શકે છે.

3 / 7
 કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકે છે. શાળામાંથી પણ ખેલમહાકુંભ માટે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે પ્રત્યેક ખેલાડી 2 રમતમાં જ ભાગ લઈ શકે છે. કોઈપણ ખેલાડી ખેલાડી 2 કરતા વધુ રમતમાં ભાગ લઈ શકશે નહિ,

4 / 7
તમને જણાવી દઈએ કે, જે અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વયજુથમાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે. 9 વર્ષથી લઈ 60 વર્ષની ઉપરના કોઈ પણ વ્યક્તિ શાળા અને ગ્રામ્યકક્ષાથી થતી સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.

5 / 7
તો 11 વર્ષથી નાના અને 50 વર્ષથી ઉપરના ખેલાડીઓ તાલુકાકક્ષાએ રમાતી સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. 11 વર્ષથી નીચે અને 60 વર્ષથી ઉપરના વ્યક્તિ જિલ્લાકક્ષાએ રમતી સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. અમુક વયજુથ માટે કેટલીક રમત સીધી રાજયકક્ષાએ યોજાતી સ્પર્ધાઓ છે.

6 / 7
45 કરોડ સુધીના ઈનામો જીતવાની તક સાથે અન્ય યોજનાઓનો પણ લાભ મળશે. ખેલ મહાકુંભમાં કુલ 39 રમતો રમાશે. દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.

7 / 7
 જો તમે પણ ખેલમહાકુંભમાં ભાગ લઈ રહ્યા છો. તો સ્પર્ધા સમયે ખેલાડીએ આઘારકાર્ડ, ચૂંટણી કાર્ડ, બોનાફાઈડ અને બેંકની પાસબુકની નકલ સાથે લઈ જવાની રહેશે. તાલુકા, જિલ્લા અને રાજયકક્ષાએ વિજેતા ખેલાડીઓને રોકડપુરસ્કાર પણ આપવામાં આવશે. વિજેતા ખેલાડીઓને કોચને પણ રોકડપુરસ્કાર આપવામાં આવશે. ખેલ મહાકુંભ 3.0 માટે માત્ર 10 દિવસમાં45,00,000થી વધુ રેકોર્ડ બ્રેક રજિસ્ટ્રેશન થવું એ ગુજરાતના રમત-ગમત પ્રત્યેના જુસ્સાનો પુરાવો આપે છે. (all photo : Sports Authority of Gujarat)

Next Photo Gallery