4 / 5
ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં કુલ 8 ગોલ્ડ મેડલ જીત્યા છે, જેમાં હરવિંદર સિંહ, અવની લેખરા, પ્રવિણ કુમાર, સુમિત, ધર્મબીર અને નિતેશ કુમારના નામ સામેલ છે. જેમાં સૌથી વધારે ગોલ્ડ મેડલ પેરા એથ્લીટની ઈવેન્ટમાં આવ્યા છે. ભારતે ટોક્યો પેરાલિમ્પિકમાં કુલ 5 ગોલ્ડ મેડલ જીત્યા હતા.