Breaking News Asian Games 2026: એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારતે કઈ રમતમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ જીત્યા છે?

એશિયન ગેમ્સના ઇતિહાસમાં ભારતે કુલ 779 મેડલ જીત્યા છે. જેમાં 183 ગોલ્ડ, 239 સિલ્વર અને 357 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ચાલો તમને જણાવીએ કે કઈ રમતે ભારત માટે સૌથી વધુ મેડલ જીત્યા છે?

| Updated on: Sep 19, 2026 | 9:13 PM
1 / 9
2026 એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી જાપાનના આઈચી-નાગોયામાં શરૂ થઈ છે.

2 / 9
ભારતે એશિયન ગેમ્સમાં સતત સારું પ્રદર્શન કર્યું છે. આ વખતે પણ, મોટી સંખ્યામાં મેડલ જીતવાની અપેક્ષા છે.

3 / 9
એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ અનેક રમતોમાં ભાગ લીધો છે, જેમાં ટેનિસ, બોક્સિંગ, કુસ્તી, કબડ્ડી, શૂટિંગમાં સૌથી વધુ સફળતા મળી છે.

4 / 9
એશિયન ગેમ્સમાં ભારતે અન્ય તમામ રમતો કરતાં શૂટિંગમાં સૌથી વધુ મેડલ જીત્યા છે.

5 / 9
એશિયન ગેમ્સમાં ભારતે શૂટિંગમાં કુલ 80 મેડલ જીત્યા છે. ભારતીય શૂટરોએ 16 ગોલ્ડ, 30 સિલ્વર અને 34 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

6 / 9
બીજા નંબર પર કુસ્તી છે. ભારતીય કુસ્તીબાજોએ કુલ 65 મેડલ જીત્યા છે જેમાં 11 ગોલ્ડ, 15 સિલ્વર અને 39 બ્રોન્ઝ મેડલ સામેલ છે.

7 / 9
ત્રીજા નંબર પર કબડ્ડી છે, ભારતે કબડ્ડીમાં 13 ગોલ્ડ મેડલ જીત્યા છે.

8 / 9
ટેનિસ ચોથા ક્રમે છે, ટેનિસ ખેલાડીઓએ દસ ગોલ્ડ સહિત કુલ 34 મેડલ જીત્યા છે.

9 / 9
પાંચમા ક્રમે છે બોક્સિંગ, બોક્સિંગમાં એશિયન ગેમ્સમાં ભારતીય બોક્સરોએ 9 ગોલ્ડ સહિત 61 મેડલ જીત્યા છે.(PC-PTI)

Published On - 8:57 pm, Sat, 19 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.