Vastu tips : ચકલી ઘરમાં માળો બનાવે તો શેનો સંકેત છે ? તમે નહીં જાણતા હોવ આ વાત

ચકલી (House Sparrow) આપણા દૈનિક જીવનમાં સરળતાથી જોવા મળે છે. તે પોતાના મીઠા અવાજ અને મર્યાદિત શારીરિક કદ માટે જાણીતી છે. જો ચકલી તમારા ઘરમાં માળો બનાવે તો તે શુભ છે કે અશુભ, આવો જાણીએ તેના શુભ-અશુભ ફળ.

| Updated on: Mar 14, 2025 | 6:45 PM
4 / 12
વાસ્તુમાં માનવામાં આવે છે કે ચકલી જ્યાં માળો બનાવે, ત્યાં પોઝિટિવ એનર્જી પ્રવેશ કરે છે.તે ઘરના લોકો માટે નવો આરંભ, વૃદ્ધિ, અને શાંતિનું પ્રતિક છે.   ( Credits: Getty Images )

5 / 12
જો ચકલી ઘરમાં ઈંડા મૂકે અને ઈંડામાંથી બાળચકલી બહાર આવે, તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે.ચકલી ઘરમાં રહેવાથી દુઃખ-ક્લેશ દૂર થાય છે.   ( Credits: Getty Images )

6 / 12
જો ચકલી ઘરમાં માળો બનાવે તો તે ઘર માટે શુભ સંકેત માનવામાં આવે છે, ચકલી ઘરમાં માળો બનાવે તે તમારી નાણાકીય સમૃદ્ધિ અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય છે.  ( Credits: Getty Images )

7 / 12
ચકલીનો માળો હોય ત્યાં કુદરતી હળવાશ અને શાંતિ રહે છે.તે ઘરના નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા લાવે છે.    ( Credits: Getty Images )

8 / 12
જો ચકલી ઘરમાં માળો બનાવે, તો તે ઘરના લોકો માટે નવી શરૂઆતનો સંકેત હોઈ શકે. બિઝનેસ અથવા નોકરીમાં વૃદ્ધિ થાય છે.   ( Credits: Getty Images )

9 / 12
શાસ્ત્રો અનુસાર, જો કોઈ દંપતીને સંતાન પ્રાપ્તિમાં વિલંબ થઈ રહ્યો હોય અને તેમના ઘરમાં ચકલી માળો બનાવે, તો તેમને ટૂંક સમયમાં સારા સમાચાર મળે.  ( Credits: Getty Images )

10 / 12
ચકલી કુટુંબપ્રેમ અને એકતાનું પ્રતિક છે. તેથી તે ઘરના લોકો વચ્ચે પ્રેમ અને સહકાર વધારવાનું કારણ બને છે.    ( Credits: Getty Images )

11 / 12
ચકલીનો માળો દૂર કરવો અત્યંત અશુભ માનવામાં આવે છે.જો તમે ચકલીનો માળો હટાવો, તો તે માતા લક્ષ્મીની નારાજગીનો સંકેત માનવામાં આવે છે.વાસ્તુ અનુસાર, માળો તોડી નાખવાથી ઘરમાં અશાંતિ અને નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે.જો ચકલી ઘરમાં માળો બાંધે, તો તેને તેના સ્વાભાવિક રીતે રહેવા દો  ( Credits: Getty Images )

12 / 12
જો તમે ચકલી માટે માળો તૈયાર કરો છો તો તેના માટે તમે સૂકું ઘાસ, નરમ પાંદડાં,અને લાકડાંના નાના ટુકડાઓનો ઉપયોગ કરો  અને  પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)