હાલમાં શેરબજાર સારી સ્થિતિમાં છે ત્યારે લોકો સારી કમાણી કરવાના મૂડમાં છે. આ માટે તેઓ હંમેશા સારા સ્ટોકની શોધમાં હોય છે. અહીં આપના માટે એવા 5 શેરનું લિસ્ટ આપવામાં આવ્યું છે જે તમને કમાણી કરાવી શકે છે.
Biocon નો શેર 344.20 રૂપિયાના સ્તરે છે. આ સ્તરે ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે. રૂપિયા 360નો ટાર્ગેટ અને રૂપિયા 339નો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
Jindal Steel નો શેર 1,078.00 રૂપિયાના સ્તરે છે. આ શ્રેણીમાં ખરીદવાની સલાહ આપવામાં આવે છે. રૂપિયા 1120નો ટાર્ગેટ અને રૂપિયા 1065નો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
Natco Pharma નો શેર 1,201.95 રૂપિયાના સ્તરે છે. 1175-1193 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. રૂપિયા 1340નો ટાર્ગેટ અને રૂપિયા 1160નો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
JSW Infrastructure નો શેર રૂપિયા 309.00 પર છે. 307-312 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. રૂપિયા 340નો ટાર્ગેટ અને રૂપિયા 302નો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
Arvind Fashions નો શેર 507.85 રૂપિયાના સ્તરે છે. 506-512 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. રૂપિયા 570નો ટાર્ગેટ અને રૂપિયા 497નો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.
Published On - 7:33 am, Mon, 24 June 24