સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઘટાડો, ગોલ્ડ બોન્ડના ભાવમાં થયો આટલા ટકા વધારો, જુઓ તસવીરો

|

Oct 03, 2024 | 3:30 PM

આજે શેર માર્કેટમાં ગાબડુ પડ્યુ છે. સેન્સેક્સમાં 1770 અને નીફ્ટીમાં 550 પોઈન્ટ તૂટ્યો છે. ત્યાં સોવરીન ગોલ્ડમાં જે લોકોએ રોકાણ કર્યું છે તેમણે આજે ફાયદો થયો છે.

1 / 5
ઈઝરાયલ અને ઈરાકના યુદ્ધના પગલે શેરબજારમાં મોટો ઘટાડો થયો છે. ત્યાં સોવરીન ગોલ્ડ બોન્ડમાં જે લોકોએ રોકાણ કર્યું છે. તેમને ગોલ્ડની અલગ અલગ સીરીઝ અનુસાર 1.17 ટકાથી લઈને 3.40 ટકા સુધીનો ફાયદો થયો છે.

2 / 5
બે ડઝના કરતા પણ વધારે સોવરીન ગોલ્ડ બોન્ડમાં તેજી જોવા મળી છે.આજે શેર બજારમાં ઘટાડો થતા સોવરીન ગોલ્ડ બોન્ડની કિંમતમાં વધારો જોવા મળ્યો છે.

3 / 5
જો કે આ 2015 -2016માં શરુ થયેલા જૂના સોવરીન ગોલ્ડ બોન્ડની કિંમતમાં વધારો થયો છે. સોવરીન ગોલ્ડ બોન્ડની 11મી સીરીઝમાં 3.40 ટકાનો વધારો જોવા મળ્યો છે.

4 / 5
સોવરિન ગોલ્ડ બોન્ડને કોઈપણ સરકારી બેંક અથવા સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, પોસ્ટ ઓફિસમાંથી સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો.પરંતુ હાલમાં સરકારી નવી સીરીઝની જાહેરાત કરી નથી.

5 / 5
ખાસ નોંધ : સોનામાં રોકાણ બજારના જોખમોને આધીન છે. સોનાના ભાવમાં માંગ સહિતના પરિબળોના આધારે વધ-ઘટ થાય છે. નફાના અંદાજ સાથે કરેલું રોકાણ ખોટનો સામનો પણ કરાવી શકે છે. રોકાણથી નફા કે નુકસાન સાથે અહેવાલનો સંબંધ રહેશે નહીં. કૃપા કરી રોકાણ કરતા પહેલા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

Next Photo Gallery