Gujarati NewsPhoto galleryShare Market BSNL gave work worth 3000 crores heavy buying in stock price increased by 25 percent in 2 days
Big Order: BSNL એ આપ્યું 3000 કરોડનું કામ, 1 વર્ષથી ઠંડા પડેલા શેરમાં ભારે ખરીદી, 2 દિવસમાં ભાવ 25% વધ્યો
08 નવેમ્બરના રોજ ફરી આ કંપનીના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 2 દિવસમાં કંપનીના શેરમાં 25 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં શેરબજારમાં કંપનીનો દેખાવ સારો રહ્યો નથી. તમને જણાવી દઈએ કે, જે રોકાણકારો છેલ્લા 2 વર્ષથી શેર ધરાવે છે તેમને અત્યાર સુધીમાં 161 ટકાનો નફો થયો છે.