Share Market Big Correction : દિવાળી પછીના ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોવા મળ્યો ઘટાડો, જાણો શું છે કારણ

|

Nov 04, 2024 | 12:16 PM

શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં વેચવાલી પૂરજોશમાં ચાલી રહી છે. લગભગ તમામ શેર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ 1000 પોઈન્ટ્સથી વધુ તૂટ્યો છે, જ્યારે નિફ્ટી પણ 330 પોઈન્ટ્સથી વધુ તૂટ્યો છે.

1 / 7
શેરબજારમાં દિવાળીનો ઉત્સાહ હવે થંભી ગયો છે. 2 દિવસની રજા પછી 4 નવેમ્બરના રોજ ઘટાડા સાથે વ્યવસાય સપ્તાહની શરૂઆત થઈ. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારની શરૂઆત મામૂલી ઘટાડા સાથે થઈ હતી, પરંતુ બજાર ખુલ્યાની માત્ર 15 મિનિટમાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.

2 / 7
શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં પીટાઈ રહી છે અને વેચવાલી પૂરજોશમાં ચાલી રહી છે. લગભગ તમામ શેર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ 1000થી વધુ પોઈન્ટ્સથી તૂટ્યો છે, જ્યારે નિફ્ટી પણ 330થી વધુ પોઈન્ટ્સ તૂટ્યો છે.

3 / 7
બજારના ઘટાડા વચ્ચે, BSE પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 6.8 લાખ કરોડ ઘટીને રૂ. 441.3 લાખ કરોડ થયું હતું.

4 / 7
સૌથી વધુ ઘટાડો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસીસ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક અને સન ફાર્મા સેન્સેક્સમાં જોવા મળી રહ્યો છે. આ કંપનીઓના કારણે માર્કેટમાં 420 પોઈન્ટનો ઘટાડો થયો છે.

5 / 7
નવેમ્બર 2024માં Stock Marketમાં ઘણા દિવસોમાં ઘટાડો જોવા મળી શકે છે. જેની માટે અલગ અલગ કારણ જવાબદાર હોઇ શકે છે. mercury mars conjunctionના કારણે આજે એટલે કે 4 નવેમ્બર અને 6 નવેમ્બરની આ વેચવાલી પેનિક સેલિંગ જોવા મળી શકે છે.

6 / 7
11 અને 12 નવેમ્બર 2024ના રોજ Saturn-sun squareના કારણે નેગેટિવ માર્કેટ સેન્ટીમેન્ટ જોવા મળી શકે છે. તો Mars-Uranus Oppositionsના કારણે 18 અને 20 નવેમ્બરના રોજ સડન શોક્સ જોવા મળી શકે છે.

7 / 7
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Next Photo Gallery