
આ મેળાવડાથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એસબીએસ સાથે સંકળાયેલા રહી શકે તેવા અર્થપૂર્ણ રસ્તાઓ શોધવાનું પણ એક પ્લેટફોર્મ બન્યું - પછી ભલે તે ઈન્ડસ્ટ્રી કનેક્ટ ઇનિશિયેટિવ હોય, સીએસઆર કોલાબરેશન્સ , મેન્ટોરશીપ, જોઈન્ટ રિસર્ચ અથવા સેવાકીય યોગદાન દ્વારા હોય.

શાંતિ બિઝનેસ સ્કૂલ તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નેટવર્કને મજબૂત બનાવવા અને તેમના અનુસ્નાતક થયા પછી લાંબા સમય સુધી બોન્ડિંગ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.