SBI માંથી 30 લાખની હોમ લોન લેવા માટે તમારો પગાર કેટલો હોવો જોઈએ ? જાણી લો EMI કેટલી આવશે

અહીં તમને SBI માંથી 30 લાખ રૂપિયાની હોમ લોન મેળવવા માટે જરૂરી પગાર અને માસિક EMI વિશે માહિતી આપવાં આવી છે. 8.5%ના વ્યાજ દરે, 30 વર્ષની મુદત માટે, માસિક EMI કેટલી ટશે તેણી દરેક માહિતી અહીં જાણી શકો છો.

| Updated on: Mar 19, 2025 | 3:39 PM
1 / 6
દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે તેનું પોતાનું ઘર હોય, પરંતુ બહુ ઓછા લોકો રોકડામાં ઘર ખરીદી શકે છે. મોટાભાગના લોકોને લોન લેવી પડે છે.

2 / 6
હોમ લોન એ સૌથી લાંબી મુદત અને મોટી રકમ ધરાવતી લોન છે. આવી સ્થિતિમાં, બધી બેંકોની ઓફરોની તુલના કર્યા પછી જ અંતિમ નિર્ણય લેવો જોઈએ.

3 / 6
SBI દેશની સૌથી મોટી સરકારી બેંક છે. તે હોમ લોન પર 8.25 ટકાનો લઘુત્તમ વ્યાજ દર ઓફર કરી રહી છે. મહત્તમ વ્યાજ દર 9.20 ટકા છે.

4 / 6
જો તમે SBI પાસેથી 8.50% ના દરે 30 વર્ષ માટે 30 લાખ રૂપિયાની હોમ લોન લો છો, તો માસિક EMI 23,067 રૂપિયા થશે.

5 / 6
જો તમારી પાસે પહેલાથી કોઈ લોન નથી, તો આ લોન મેળવવા માટે તમારો લઘુત્તમ પગાર દર મહિને રૂ. 46,134 હોવો જોઈએ.

6 / 6
નોંધ : અહીં અપવમાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.