Sara Tendulkar Saree Look : પીકોક-પ્રિન્ટ સાડી અને હીરાના ઘરેણાં સાથેનો સારા તેંડુલકરનો લુક થયો વાયરલ

સારા તેંડુલકરનો ગણેશોત્સવ માટેનો ટ્રેડિશનલ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેણે પીકોક કલરની ઝરી વર્કવાળી સાડી, ડિઝાઇનર બ્લાઉઝ, કુંદન અને હીરાનો ભારે હાર પહેર્યો હતો.

| Updated on: Sep 16, 2026 | 2:13 PM
1 / 7
ગણેશ ચતુર્થીના અવસર પર, ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરે તેના પરંપરાગત લુકથી સોશિયલ મીડિયા પર ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

2 / 7
સારાએ ગણેશોત્સવ દરમિયાન તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખાસ તસવીરો શેર કરી હતી અને તેનો આકર્ષક દેખાવ ચર્ચાનો વિષય બન્યો છે.

3 / 7
આ ખાસ પ્રસંગ માટે, સારાએ પીકોક કલરની સાડી પહેરી છે, જે બારીક ઝરીના કામ અને આકર્ષક ભરતકામથી સજ્જ હતી.

4 / 7
તેણે આ સાડી સાથે હેવી, ડિઝાઈનર સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું.

5 / 7
પરંપરાગત સાડી અને આધુનિક બ્લાઉઝનું આ સુંદર મિશ્રણ સારાના લુકને એક અનોખો અંદાજ આપે છે.

6 / 7
તેના લુકને વધુ નિખારવા માટે, તેણે કુંદન અને અનકટ ડાયમંડ જડેલો ભારે હાર પહેર્યો હતો.

7 / 7
આ પરંપરાગત ઘરેણાંએ સારાની સુંદરતામાં વધુ વધારો કર્યો છે. તેણે તેના વાળને સુંદર રીતે સ્ટાઈલ કર્યા હતા અને સફેદ મોગરાના તાજા ફૂલોના ગજરાથી તેને સજાવ્યા હતા.

Published On - 2:12 pm, Wed, 16 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.