સબકા સપના મની મની : 12% કે 15% નહીં આ મ્યુચ્યુઅલ ફંડ્સ આપે છે 30% જેટલુ વાર્ષિક વળતર, જુઓ લિસ્ટ

|

Feb 07, 2024 | 10:23 AM

આજના સમયમાં લોકો શેરબજારમાંથી સારી કમાણી કરી રહ્યા છે, પરંતુ તેમાં ઘણું જોખમ છે.તમે ઓછુ જોખમ ખેડીને સારુ ફંડ એકત્ર કરી શકો છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને તમે લાંબા ગાળે સારુ એવુ ફંડ એકત્ર કરી શકો છો અને તમારુ ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો.

1 / 6

2 / 6
જો તમે ઓછા જોખમ સાથે FD અને બોન્ડ સિવાય વધુ વળતર ઇચ્છતા હોવ તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. નિપ્પોન ઈન્ડિયા લાર્જ કેપ ફંડ છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 37.5 ટકા વળતર આપવામાં સફળ રહ્યું છે.

3 / 6
  ICICI પ્રુડેન્શિયલ બ્લુચીપ ફંડે પણ છેલ્લા એક વર્ષમાં તેના રોકાણકારોને 35% વળતર આપ્યું છે.તો HDFC ટોપ-100 ફંડે તેના રોકાણકારોને લગભગ 35 ટકા વળતર આપ્યું છે.

4 / 6
   JM લાર્જ કેપ ફંડનું માર્કેટ કેપ માત્ર રૂ. 73 કરોડ છે, પરંતુ તેણે રોકાણકારોને 38 ટકા વળતર આપ્યું છે.

5 / 6
ટાટા લાર્જ કેપ ફંડે પણ રોકાણકારોને માલામાલ કર્યા છે. ટાટા લાર્જ કેપ ફંડે રોકાણકારોને 31% વળતર આપ્યું છે, જે અદ્ભુત છે.

6 / 6
આજના સમયમાં લોકો ઊંચા વળતર માટે કોઈપણ ઓછા NAV ફંડમાં નાણાંનું રોકાણ કરે છે, પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને સારુ ભંડોળ એકત્ર કરી શકાય, જો કે મ્યુચ્યુઅલ ફંડ જોખમોને આધીન છે.નિષ્ણાંતની સલાહ લઇને જ રોકાણ કરવુ જોઇએ.

Next Photo Gallery